આઈ કરું છું અરજી – માતાજીની ચરજ
આઈ કરું છું અરજી – માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI – MATAJI NI CHARAJ રચના: દિલજીત DOWNLOAD CLICK TO MP3 FILE આઈ કરું છું અરજી, મારો સાદ કાં સુણે નઇં કયા અપરાધે કરણી, અમથી મુખ મરોડી ગઈ… હોય હજારો બાળના ગુના, પણ જનની જુએ નઇં, ધાહ સુણે તાં ધ્રોડતી આવે, ઘટમાં ઘાંઘી થઈ… ગણ…