કોઈને આગ લાગું છું – ગુજરાતી ગઝલ
કોઈને આગ લાગું છું – સુંદર ગુજરાતી ગઝલ KOI NE AAG LAGU CHHU – BEST GUJARATI GAZAL રચનાઃ નાઝીર દેખૈયા કોઈને આગ લાગું છું, કોઈને નૂર લાગું છું, ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું… દયાળુઓ દશા એવી કરી છે મારા જીવનની, નિખાલસ કોઈને તો કોઈને મગરુર લાગું છું… હકીકતમાં તો મારી જિંદગી…