અમ ગરીબ પર દયા કરીને – સંતવાણી ભજન
અમ ગરીબ પર દયા કરીને – દેશી ભજનની લહેર – બજરંગદાસ બાપાનું ભજન AM GARIB PAR DAYA KARI NE – DESHI BHAJAN SANTVANI રચનાઃ શ્રી નારાયણ સ્વામી CLICK TO DOWNLOAD MP3 અમ ગરીબ પર દયા કરીને, સર્વ દુઃખ હરો, બજરંગ બાપા બેડો પાર કરો…. ટેક મનુષ્ય દેહનો મરમ જાણવા, કાંઈક કૃપા કરો ગુરુજી, ભવસાગરથી તરવા…