એવા હેત રાખજો તમે રામથી – ભજન ગુજરાતી
એવા હેત રાખજો તમે રામથી – પ્રાચીન ભજન EVA HET RAKHAJO TAME RAM THI – SANTVANI BHAJAN રચનાઃ દાસી જીવણ CLICK TO DOWNLOAD MP3 એવા હેત રાખજો તમે રામથી, જેવા રાખે ચંદ્ર ને ચકોર, રાખે બપૈયાને મોર, એવા હેત રાખજો તમે રામથી… ટેક હેત રે વખાણીએ કુંજલડી કેરા, બચલા મેલી મેરામણ થી જાય, આઠ-આઠ માસે…