કાયા નગર કી કુંજ મેં – ભજન સંતવાણી
કાયા નગર કી કુંજ મે -ગુજરાતી ભજન ગીત KAYA NAGAR KI KUNJ ME – SANTVANI BHAJAN રચનાઃ કવિશ્રી લાલ CLICK TO DOWNLOAD MP3 કાયા નગર કી કુંજ મેં,બંસી બજત હે કાન કી, રાધા રજળતી રાન મેં, સુન સુન ધૂની સ્વર તાન કી….. ટેક… રાસ્તા બિકટ ઔર અટપટા હૈ, અનજાન ઉન્હે પાવે નહીં, બિન ભોમિયા જાને…