હરિ કો બિકાને નીકલી ગુજરીયા – દેશી સંતવાણી
હરિ કો બિકાને નીકલી ગુજરીયા -સુપરહિટ પ્રાચીન ભજનો HARI KO BIKANE NIKALI GUJARIYA – GUJARATI SANTVANI LYRICS રચનાઃ સંત રવિરામ સાહેબ CLICK TO DOWNLOAD MP3 હરિ કો બિકાને નીકલી ગુજરીયા,આઈ બિન્દ્રા બન શહેર, લિયો રે કોઈ સાવરીયા…… ટેક પ્રેમ મગન ખબર નહીં તન કી, ભૂલ ગઈ નીજ ભાન, ગોરસ નામ બિસર ગઈગુજરી, લીયે હમારે કાન…….