AAJ MARA NAYANA SAFAL – BHAJAN SONG
AAJ MARA NAYANA SAFAL-GUJARATI BHAJAN SONG આજ મારા નયણાં સફળ – ગુજરાતી ભજન રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી… જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું, પ્રીતે શું પ્રભુજી પધારિયા આવી, આલિંગન દીધું….. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે,…