BHAGAVAN BHUKHYA BHAVANA RE…..
SANTVANI GUJARATI THAL-04 BHAGAVAN BHUKHYA BHAVANA RE….. થાળ ભગવાન ભૂખ્યા ભાવના રે…….. ભગવાન ભૂખ્યા ભાવ ના રે, ભાવ જોવે ત્યાં જાય મારો વાલો…..ભગવાન ભૂખ્યા (1) ભાવ જોયો શબરી તણો રે, એઠાં જૂઠા બોર તો ખાય મારો વાલો…..ભગવાન ભૂખ્યા (2) ભાવ જોયો વિદૂર તણો રે, કેળાની છાલું ખાય મારો વાલો…..ભગવાન ભૂખ્યા (3) ભાવ…