બંસી વાલા આજો મોરા દેશ – પ્રાચીન ભજન પદ
બંસી વાલા આજો મોરા દેશ – સંતવાણી ભજન ગીત BANSI VALA AAJO MORA DESH – BEST BHAJAN GUJARATI રચનાઃ ભક્ત કવિયત્રી મીરાબાઇ CLICK TO DOWNLOAD MP3 બંસી વાલા આજો મોરા દેશ, આજો મોરા દેશ બંસીવાલા…. ટેક આવન આવન કહે ગયે, અરુ કર ગયે કોલ અનેક’ ગિનતા ગિનતા ઘિસ ગઈ, જીહવા મારી ઉંગલીઓ કી રેખ….. બંસીવાલા………