LAKHIYA NAHI TO MATE -SANTVANI LYRICS
LAKHIYA NAHI TO MATE-JUNA DESHI BHAJAN લખિયા નહીં તો મટે – દેશી સંતવાણી પ્રાચિન ભજન રચનાઃ મોરાર સાહેબ CLICK TO DOWNLOAD MP3 નહીં તો મટે જવ તલ, નહીં તો ઘટે સાધુ ભાઇ રે, લખિયા નહીં તો મટે ….ટેક દરશથ ચોકી તળાવની, શ્રવણ પાણી તો ભરે, તાકીને માર્યા તીરડા, અંધલા રુદન રે કરે સાધુ ભાઇ રે…..લખિયા નહીં તો…….