RAMIYE TO RANG MA RAMIYE-SANTVANI BHAJAN
RAMIYE TO RANG MA RAMIYE – GUJARATI BHAJAN રમીએ તો રંગમાં રમીએ – દેશી ભજન સંતવાણી રચનાઃ ગંગાસતી CLICK TO DOWNLOAD MP3 રમીએ તો રંગમાં રમીએ સદાય, મેલી દઇએ લોકની મરજાદ, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદ ને વિવાદ…..રમીએ તો રંગમાં (1) કર્તાપણું એક કોરે મુકી દેવું ને, તો આવી જાય પરપંચનો…