લીધી રે વિદાયું બગદાણા – બજરંગદાસ બાપાનું ભજન
લીધી રે વિદાયું બગદાણા – સુંદર ગુજરાતી ભજન LIDHI RE VIDAYU BAGADANA – BAPA SITARAM NU BHAJAN રચનાઃ અનામી CLICK TO DOWNLOAD MP3 અમને છોડી ચાલ્યા બાપા બજરંગદાસ રે, બાપા તમે નોંધારા મેલીને નવ જાવ રે, લીધી રે વિદાયું બગદાણા ધામની… સત્યની સેવાયું તમારી સાંભરે, તમે દુઃખીયાના હતા દાતાર રે, વસમી વિદાયું તમારી સાંભરે… જોને…