આપણી કમાયું આપણે જાળવો – ગુજરાતી ભજન
આપણી કમાયું આપણે જાળવો – દેશી સંતવાણી ભજન APANI KAMAYU APANE JALAVO – GUJARATI BHAJAN LYRICS રચનાઃ દાસ બળદેવ CLICK TO DOWNLOAD MP3 આપણી કમાયુ આપણી જાળવો, નુગરા ભલેને લૂંટાય વીરા મારા રે…. ટેક રેણીના રખોપે રે ધરમ શીર ધરાવો, કરણીથી સુધરી લેજો કાજ વીરા મારા રે…. વાતો રે કરે વડા નહીં નીપજે, માથે છે…