KABAKA BHAYA VAIRAGI-GUJARATI BHAJAN
KABAKA BHAYA VAIRAGI- SANTVANI BHAJAN કબકા ભયા વૈરાગી…..પ્રસિદ્ધ ગુજરાતી ભજન રચનાઃ દાસ કબીર CLICK TO DOWNLOAD MP3 કબકા ભયા વૈરાગી,કબકા ભયા વૈરાગી, હવે આનંદ લેર લાગી કબીરા, કબકા ભયા વૈરાગી..(1) ચંદા નોતા, સૂરજ નોતા,નોતા નવલખ તારા, શિવ ભોલે કા જે દી જન્મ નોતા,તે દિના ભેખ અમારા…(2) જનની નોતી ત્યાં જનમ ધરુંગા,નીર નહી ત્યાં નાઉંગા, પૃથ્વી…