ANKH MARI UGHADE TYA
ANKH MARI UGHADE TYA SITARAM – BHAJAN LYRICS GUJARATI આંખ મારી ઉઘડે ત્યાં સિતારામ… ભજન સંતવાણી CLICK TO DOWNLOAD MP3 આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું , ધન્ય મારું જીવન કૃપા એની લેખું . રામકૃષ્ણ….રામકૃષ્ણ …જાપ રે જપું હું હરીનો આનંદ નિત ઉરમાં ધરૂ હું……આંખ મારી ઉઘડે…. (1) રામાયણને ગીતા મારી અતંરની આંખો, હરીએ દિધી…