સંતવાણીની મોજ – વાડી માંયલો લીલો ગાંજો
સંતવાણીની મોજ -ગુજરાતી ભજન – વાડી માંયલો લીલો ગાંજો એ ગાંજે કીધા રે ઘેલા તુર વારી જાવું, વાડી ર માયલો લીલુડો ગાંજો ….. ટેક જોગી પીવે કોઇ ભોગી પીવે, કોઇ પીવે હોશિંયાર વારી જાવું, વાડી માયલો લીલુડો ગાંજો…. (1) મોર બોલે બપૈયા બોલે, વનમાં બોલે જીણાં મોર વારી જાવું, વાડી માંયલો લીલુડો ગાંજો …. (2)…