JAG NE JADAVA – PRABHATIYU BHAJAN
JAG NE JADAVA KRUSHNA TU GOVALIYA જાગને જાદવા કૃષ્ણ તું ગોવાળિયા રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 એ…. જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે…..ટેક….. ત્રણસોને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે,….. એ જાગને જાદવા…. દહીં તણા દહીં થરા ઘી તણાં ઘેબરાં, કઢિયેલા દૂધ તે કોણ પીશે…. એ જાગને…