BHAJAN – PRABHATIYU – LOCHANIYU SUNU
BHAJAN – PRABHATIYU – SANTVANI BHAJAN LYRICS લોચનિયુ સુનું રે – ભજન પ્રભાતિયું રચનાઃ સતી મંદોદરી લોચનિયુ સુનું રે કાજળ વિના, હ્રદય સુનુ રે હરિ ભજન વિના….ટેક મંદિર સુના એના દેવ વિના, એવા દેવ સુના રે, એના દિપક વિના….હૃદય સૂનું રે …. માતા રે સૂની એના પુત્ર વિના, એની બેનડી સુની રે એના બાંધવ વિના…..હૃદય…