સાખીઓ – સંતવાણી ભજન
સાખીઓ – સંતવાણીની સુવાસ – ત્રિકમ સાહેબની સાખીઓ SAKHI – SANTVANI BHAJAN GUJARATI LYRICS રચનાઃ ત્રિકમ સાહેબ CLICK TO DOWNLOAD MP3 ધારે તેને ઢૂકડા, દલહીણાથી દૂર, જે સંતન કી નિંદા કરે, જાસે પાણીને પુર. ધારે તેને ઢૂકડા, દલહીણાથી દૂર, ખીમ સાહબ કા બાલકા, ભાળ્યા તા ભરપૂર. ધારે તેને ઢૂકડા, રાખે જે વિશ્વાસ, ખીમ સાહબ કા…