સિંકદરનું ફરમાન – ગુજરાતી સાખીઓ
સિંકદરનું ફરમાન – સંતવાણી સાખીઓ SIKANDAR NU FARMAN – SAKHI LYRICS IN GUJARATI CLICK TO DOWNLOAD MP3 મારા મરણ વખતે બધી, મિલકત અહીં પધરાવજો, મારી નનામી એ જ વખતે, કબ્રસ્તાનમાં લાવજો. જે બાહુબળથી મેળવ્યું તે, ભોગવી પણ ના શક્યો, અબજોની દોલત આપતાં, પણ આ સિકંદર ના બચ્યો. મારું મરણ થાતા બધા, હથિયાર લશ્કર લાવજો, પાછળ…