BHAJAN SANTVANI – SADGURU SWAMI ARAJ
BHAJAN SANTVANI LYRICS IN GUJARATI ભજન સંતવાણી – સદગુરુ સ્વામી અરજ હમારી રચનાઃ ગહન ભારતીજી સદગુરુ સ્વામી અરજ હમારી, બાલક હું નાદાન રે, બીતી જાયે ઉમરીયા…… મોહ સતાવે કામ જલાવે ક્રોધ કહા જાયે, કૃપા કિજે દર્શન દીજે, લીજે શરણું માંઈ, સંગત જુઠ્ઠી હૈ મંદ બુદ્ધિ ઇસમે ધર્યો અવતાર, દયા કરો અબ સાવરીયા…… જલી જાત હું…