BHAJAN SANTVANI – NAV TARE BHAV SAGAR
GUJARATI BHAJAN LYRICS BHAJAN:92 NAV TARE BHAVSAGAR…. ભજનઃ92 નાવ તરે ભવસાગર તારે…. નાવ તરે ભવસાગર તારે, કાંઠે લાવી બુડાડીશ માં, તારી શકે તો તારજે જીવડા, બીજાને ડુબાડીશમાં…..ટેક તારે આગણીયે આંબા રોપજે, બાગ બીજાનો બગાડીશમાં, એના ફળ તું સદાય જમજે, એના મૂળ ઉખાડીશ માં…..નાવ તરે ભવસાગર (1) ભર્યા હોય ભંડાર કોઇના, એમાં તું લાઇ…