BHAJAN SANTVANI-THAL-JAMO TO JAMADU RE.
GUJARATI BHAJAN LYRICS THAL – 06 JAMO TO JAMADU RE…… થાળ જમો તો જમાડું રે…… જમો તો જમાડું રે જીવન મારા….ટેક વાલાજી મારા દુધ ઠારૂ ભલી ભાતે, આવી બેસો પાટે રે…જીવન મારા ….(1) વાલાજી મારા ઘેવર જલેબીને લાડુ, જમો તો થાળ કાઢું રે….જીવન મારા …..(2) વાલાજી મારા તળી તરકારી છે તાજી,…