BHAJILE BHAJILE BHOLANATH-KIRTAN
GUJARATI KIRTAN LYRICS KIRTAN:13 BHAJILE BHAJILE BHOLANATH…. કિર્તન માળા ગુજરાતી કિર્તનની ગ્રંથમાળા ભજી લે ભોળાનાથ….. ભજીલે ભજીલે ભોળાનાથ, ભવસાગર તરવાને કાજ. રામને લક્ષ્મણ વનમાં ચાલ્યા, સાથે સતી સીતાનો સાથ, ભવસાગર તરવાને કાજ. પાંચેય પાંડવ વનમાં ચાલ્યા, સાથે દ્રોપદીનો સાથ, ભવસાગર તરવાને કાજ. હરીશ્ચંદ્ર તારામતી વનમાં ચાલ્યા, સાથે રોહિત નાના બાળ, ભવસાગર તરવાને કાજ….