BHULU BHUTKAL TOY – GUJARATI GAZAL
BHULU BHUTKAL TOY – GAZAL SANTVANI BHAJAN ભૂલું ભૂતકાળ તોય કાળ જેવો – ગુજરાતી ગઝલ રચનાઃ અનામી ભૂલુ ભૂતકાળ તોયે, કાળ જેવો યાદ આવે છે, તૂટેલા તારમાં દિલદારના, દર્શન કરાવે છે …… ટેક જગતનું વેર વ્હોરીને, કર્યુ વ્હાલું મેં કોઇને, અરે એ કોઇ આજે કોઇનું, થઇને રીબાવે છે …… ભૂલુ ભૂતકાળ …. બહુ વાર્યું છતાં…