BOL MA BOL MA BOL- બોલમાં બોલમાં બોલમાં રે……
KIRTAN LYRICS GUJARATI KIRTAN:18 BOL MA BOL MA BOL MA RE….. બોલમાં બોલમાં બોલમાં રે…. બોલમાં બોલમાં બોલમાં રે, રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં…. સાકર શેરડીનો સ્વાદ ત્યજીને, કડવો લીમડો ઘોળમાં રે, રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં…. ચાંદા-સુરજનું તેજ ત્યજીને, આગિયા સંગાથે પ્રિત જોડમાં રે, રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં…. હિરા માણેકને ઝવેરાત ત્યજીને, કથીર…