BUDHIYA BETHA MANDIR MA JAI
KIRTAN LYRICS GUJARATI KIRTAN:29 BUDHIYA BETHA MANDIR MA JAI…. સંતવાણી કિર્તન ગીત ગુજરાતી કિર્તન બુઢિયા બેઠા મંદિરમાં જઇ…. બુઢિયા બેઠા મંદિરમાં જઇ, ઘરમાં કોડીની કિંમત નઇ, દીકરા દિકરી પરણાવ્યાં, જાણે ઉપાધિ ઓછી થઇ…બુઢિયા બેઠા..(1) ભાવે ભગવાનનું ભજન કરશું, ત્યાં ધારણાં ધૂળ બની ગઇ, ગાંઠે હતું તે પતાવી નાખ્યું, છાનું ન રાખ્યું કાંઇ….બુઢિયા બેઠા…(2) …