CHAPATI BHARI CHOKHA NE GHI NO
GUJARATI GARBA LYRICS GARBO:12 CHAPATI BHARI CHOKHA NE… ગરબાની રમઝટ લોકપ્રીય ગરબો ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો….. ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો, શ્રીફળની જોડ લઇને રે, હાલો હાલો પાવાગઢ જઇએ રે.. માના મંદિરીયેં સુથારી આવે, સુથારી આવે માના બાજોઠ લાવે, બાજોઠની જોડ લઇને રે, હાલો હાલો પાવાગઢ જઇએ રે.. માને મંદિરીયે…