CHHAI GHATA GHANGHOR SAKHI-BHAJAN SONG
CHHAI GHATA GHANGHOR SAKHI -SANTVANI BHAJAN છાઇ ઘટા ઘનઘોર સખી રી – ગુજરાતી ભજન રચનાઃ દાસ સત્તાર આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃ નારાયણ સ્વામી છાઇ ઘટા ઘનઘોર સખી રી, મોરે શ્યામ ન આયે …. ટેક દાદૂર બોલે બપૈયા ભી બોલે, કોયલ કર રહી શોર ….. સખી રી મોરે ….. રૈન અંધેરી મોરી સેજ હય સુની,…