CHHAYIYE DUKHIYA AME – છઇયે દુઃખિયા અમે
CHHAYIYE DUKHIYA AME- GUJARATI BHAJAN LYRICS છઇયે દુઃખિયા અમે નથી સુખિયા – ભજન રચનાઃ મીરાબાઇ છઇયે દુઃખીયા અમે નથી સુખિયા, દેહુ ના દાઝેલા અમે ભવ દુઃખીયા…… ટેક વા ને વંટોળીયે અમે આવી રે ભરાણા, સામા રે કાંઠાના અમે છઈએ પંખિયા…..દેહું ના દાઝેલા….. છિછરા રે જળ માં અમે રહી નવ શકીયે, ઉંડા રે જળના અમે છઇયે…