CHHODI MAT JA MANE EKALI – BHAJAN
CHHODI MAT JA MANE EKALI – BHAJAN LYRICS GUJARATI છોડી મત જા મને એકલી વણઝારા – ભજન સંતવાણી રચનાઃ કાજી મમદશા આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃનારાયણ સ્વામી છોડી મત જા મને એકલી વણઝારા, જીયો વણઝારા જીયો …. મેળી મત જા પરદેશમાં વણઝારા, જીયો વણઝારા જીયો …. સોનું જાણીને તારો સંગ કર્યો વણઝારા, મારે કર્મે નિકળા…