CHOKHALIYALI CHUNDADI MA GARBE…
GARBA LYRICS GARBO-08 CHOKHALIYALI CHUNDADI MA GARBE RAMAVA….. માતાજીનાં ગરબા સંતવાણી ધામ ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા……. ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા આવો ને, રંગ રઢિયાળી રાત, મા ગરબે ઘુમવા આવો ને….(1) સોળે શણગાર સોહે, માડીમાં મન મારું મોહે, અનંતની ઓઢી ઓઢણી, મા ગરબે રમવા આવો ને, ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા આવો ને, …