TU TO ANTAR NI VAT JANE CHHE AAI – CHARAJ
TU TO ANTAR NI VAT JANE CHHE AAI – MOGAL MA NI CHARAJ તું તો અંતરની વાત જાણે છે આઇ – મોગલમાની ચરજ રચનાઃ કવિ દાદ બાપુ આ ભજનને અંહીથી સાંભળો. તું તો અંતરની વાત જાણે છે આઇ, તને કાંઇ કહેવું પડે નહીં કાંઇ, તને કાંઇ કહેવું પડે નહીં કાંઇ, બધી તારી નજરે કિતાબો ઉઘાડી,…