DARDO NAVA NAVA CHHE-GUJARATI GAZAL
SANTVANI BHAJAN GAZAL – 06 DARDO NAVA NAVA CHHE……. ગઝલ દર્દો નવાં નવાં છે……. દર્દો નવાં નવાં છે,જખ્મો નવાં નવાં છે, આઘાત ઝીલવા છે,ઝહર પી જવા છે….દર્દો નવાં નવાં (1) ચાલી રહ્યો છે દુનિયાનો,દોર અવળો, ફુલોના લોહી રેડી,કંટકને સીંચવાં છે….દર્દો નવાં નવાં (2) માણસ ભળી ગયો છે,બીબામાં દાનવોના, જો લાશના કફન મળે,તો…