DEKHO BHARATHARI BHAYA – દેખો ભરથરી ભયા ફકીરા
DEKHO BHARATHARI BHAYA FAKIRA….. GUJARATI BHAJAN LYRICS અંહિથી આ ભજન સાંભળો …. સંતવાણી ભજન ગુજરાતી ભજન દેખો ભરથરી ભયા ફકિરા….. દેખો ભરથરી ભયા ફકિરા, છોડ્યા શહેર ગઢ ઉજેણી, બાણુ લાખ માળવાનો રાજા,સર્વે માયા ત્યાગી દીની…ટેક મિટ્યા માન.મન ભયા નિર્મળા,ગોરખ કી ગુરુ દીક્ષા લીની, આશા તૃષ્ણા એકે નહીં ઉરમાં,સદગુરુ ચરણે વૃત્તિ દીની…દેખો ભરથરી (1) નાથ…