DHARM NA JUYO – ધર્મના નામે જુઓને
BEST GUJARATI BHAJAN LYRICS BHAJAN:196 DHARM NA NAME JUO NE….. સંતોની વાણી એટલે સંતવાણી ગુજરાતી ભજન ગીત ધર્મનાં નામે જુઓને……. ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે, આ કળિયુગમાં પ્રપંચીને,ઢોંગી ફાવી જાય છે….ટેક સાચાને સમજ્યા વિના,સન્માન જુઠાને મળે, થાય છે સતીયા દુઃખીને,પાંખડીઓ પુજાય છે, ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે…(1) પાંદડું હાલે નહીં,જગદિશની આજ્ઞા…