DHARYO ME TO -ધાર્યો મેં તો ધુન ધણી પીર
DHARYO ME TO DHUN DHANI PIR ….. SANTVANI BHAJAN ધાર્યો મેં તો ધુન ધણી પીર રામ – ગુજરાતી સંતવાણી રચનાઃ દાસ વિઠ્ઠલ DHARYO ME TO – આ ભજન રામદેવ પીરનાં જીવન પર રચાયેલાં છે.જેમાં ભગવાન કૃષ્ણએ રાજા અજમલજીનાં વચને બંધાયને પોકરણમાં અવતાર લીધો.તે સમયે તેમને પુરેલાં પરચાઓની વાત આ ભજનમાં કરવામાં આવી છે. આ…