DHUN DHANI DHARYO – ધુન ધણી ધાર્યો
DHUN DHANI DHARYO PIRA – BHAJAN GEET GUJARATI ધુન ધણી ધાર્યો પીરા – સંતવાણી ભજન રચનાઃ ગંગેવ દાસી ધુન ધણી ધાર્યો પીરા તારો પ્રગટ પરચો ભાળ્યો, ઓ પરબવાળા પીર બાદશાહ ધુન ધણી મેં ધાર્યો …. ટેક અપ નવ સુજેને પથ્થરા પુંજે, આંખડીયે અંધારા, આતમ જ્યોતુ અળગી કરીને,દિવલડા શીદ બાળો …. ઓ પરબ વાળા… ધોરાજીમાં બાવે…