DHUNI RE DHAKHAVI BELI – ધુણી રે ધખાવી બેલી
DHUNI RE DHAKHAVI BELI – GUJARATI SANTVANI BHAJAN ધુણી રે ધખાવી મેં તો – ગુજરાતી ભજન સંતવાણી રચનાઃ અનામી આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃ ઓસમાન મીર ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની,અલખના રે નામની … ટેક ભુલો રે પડ્યો રે હંસો, આંગણે ઊડીને આવ્યો, તન મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો, ગમનાં…