GUJARATI LOKGEET – DIKRI MARI LADAKVAYI
GUAJARATI SANTVANI LOKGEET -04 DIKRI MARI LADAKVAYI LAXMI NO AVATAR…. લોકગીત દિકરી મારી લાડકવાયી….. દિકરી મારી લાડકવાયી , લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડેને, જાગે ત્યારે સવાર….દિકરી મારી (1) દિકરી તારા વહાલનો દરીયો જીવનભર છલકાય, પામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય, એક સ્મિતમાં તારા,ચમકે મોતીડાં હજાર…દિકરી મારી (2) ઢીંગલા સાથે રમતી ઢીંગલી,…