DIKRO MARO LADAKVAYO – GUJARATI LOKGEET
GUJARATI LOKGEET LOKGEET-05 DIKRO MARO LADAKVAYO…. લોકગીત દિકરો મારો લાડકવાયો…… દિકરો મારો લાડકવાયો દેવનો દિધેલ છે, વાયરા જરા ધીરા વાજો, એ નીંદમાં પોઢેલ છે….દિકરો મારો (1) રમશું દડે કાલ સવારે , જઇ નદીને તીર, કાળવી ગાયના દુધની પછી,રાધંશું નીઠી ખીર, આપવા તને મીઠી મીઠી,આંબલી રાખેલ છે….દિકરો મારો (2) કેરીઓ કાચી તોડશું અને ચાખશું…