DISCO KANA DISCO-ડીસ્કો કાના ડીસ્કો
KANUDA NU KIRTAN KIRTAN:20 DISCO KANA DISCO KANUDO TANA TAN CHHE… આધુનિક કિર્તન કિર્તન – સત્સંગ ડિસ્કો કાના ડિસ્કો કાનુડો…. ડિસ્કો કાના ડિસ્કો કાનુડો ટનાટન છે, દાંડીયાને ડિસ્કો કાનુડો ટનાટન છે….ડિસ્કો કાના…(1) દુધડા દોહીને મેં તો માખણ વલોવ્યા, માખણ ખાવા આવજે કાના,માખણ ટનાટન છે..ડિસ્કો કાના..(2) કદમ્બની ડાળીએ મેં તો હિંચકો બંધાવ્યો, હિંચકે ઝુલવા…