GUJARATI GAZAL – DIVASO JUDAI NA JAY CHHE…..
GUJARATI GAZAL GAZAL-07 DIVASO JUDAI NA JAY CHHE ગઝલ દિવસો જુદાઇના જાય છે…… દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલી લઇ જશે, મુજ શત્રુઓ સ્વજન સુધી…દિવસો જુદાઇનાં (1) ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિનાં પતન સુધી, અહીં આપણે તો જવું હતું, બસ એકમેકના મન સુધી….દિવસો…