GURUJI NA NAM NI HO MALA – DHOON
GURUJI NA NAM NI HO MALA -BHAJAN – DHOON LYRICS પ્રાચીન ધુન – દેશી ગુજરાતી ધુન ભજન-GURUJI NA NAM ગુરૂજીનાં નામની હો માળા છે ડોકમાં….. આ ધુન અંહીંથી સાંભળો …. ગુરૂજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં….(1) જુઠુ બોલાય નહી ખોટું લેવાય નહી, અવળું ચલાય નહી હો માળા છે…