સોનબાઇ માનાં દુહાઓ – દુહા છંદ
સોનબાઇ માનાં દુહાઓ – સોનલમાની અરજ SONBAI MANA DUHA – JAY SONAL MA CLICK TO DOWNLOAD MP3 પ્રેમાળી પરમેશ્વરી સ્નેહાળી સુખદાઇ, કાળુ કહે કરુણેશ્વરી મઢળે સોનલ આઈ. શુભ વિચારના સંસ્કાર અમને પાયા આઈ, સઘડો સેવક સમાજ સદાય ઋણી સોનબાઈ. મોટા કરીને માવડી આવડત દેજે અપાર, તારા પાલવની પાળ ક્યાંય ઓળંગવા ન દેજે અંબિકા. SANTVANI DHAM…