DWARIKA NO NATH- દ્વારીકાનો નાથ મારો
GUJARATI DHOON LYRICS DHOON:31 DWARIKA NO NATH MARO RAJA …… ગુજરાતી સત્સંગ ધુન કિર્તન ધુન ગીત દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે…. દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે …. તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે …. ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે, એણે મને…