ગુજરાતી ગરબો – એકવાર બોલું કે બે વાર બોલું
ગુજરાતી ગરબો – એકવાર બોલું કે બે વાર બોલું-SANTVANI -GARBA એકવાર બોલું કે બે વાર બોલું…….EK VAR BOLU KE BE VAR BOLU…. એકવાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું મોરી મા, મા તમે ગરબે રમવા આવજો, ગરબે રમવા આવજો માડી ,દર્શન દેવાને આવજો….એકવાર બોલું..(1) ઉતારા દેશું રે મા તમને મેડીના મોલ…