EK ZAD MANTHE ZUMKADU – એક ઝાડ માંથે ઝુમકડું
LOKGEET LYRICS LOKGEET:21 EK ZAD MANTHE ZUMKADU…. ઝવેરચંદ મેધાણીનું ગીત લોકગીત સંગ્રહ એક ઝાડ માંથે ઝુમકડું….. એક ઝાડ માંથે ઝુમકડું, ઝુમકડે રાતા ફુલ રે, ભમ્મર રે રંગ ડોલરીયો…. એક પાળ માંથે પારેવડું, પારેવડે રાતા પગ રે, ભમ્મર રે રંગ ડોલરીયો…. એક ડાળ માંથે પોપટડો, પોપટડે રાતી ચાંચ રે, ભમ્મર રે રંગ ડોલરીયો…. …