EVA DHUP NA DHUMADE – એવા ધૂપનાં ધુમાડે વેલા
EVA DHUP NA DHUMADE VELA AVAJO -RAMAPIR NI ARATI એવા ધૂપનાં ધુંમાડે વેલા આવજો … ભજન -આરતી રચનાઃ હરજી ભાટી આ ભજન આરતીને અંહિથી સાંભળો. સ્વરઃહરસુખ ગીરી ગોસ્વામી એવા ધૂપનાં ધુમાંડે વેલા આવજો, આરતી રે ટાણે વેલેરા આવજો… આવજો આવજો અજમલના કુંવર રે, રણુજાનાં રાજા …ટેક એવા પિતા અજમલજી કાગળ મોકલે, વિરમદેવજી જુવે તમારી વાટ…