EVA SADAGURU JENA SACHA-BHAJAN LYRICS
EVA SADAGURU JENA SACHA RE – GUJARATI BHAJAN LYRICS એવા સદગુરૂ જેના સાચા રે – સંતવાણી ભજન ગીત રચનાઃ દાસ સત્તાર આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃપરસોત્તમ પરી એવા સદગુરૂ જેના સાચા રે, એ તો સૌને એક સરખા ગણે, એવી સાચી જેની વાચા રે, એ મુખથી કદી જુઠુના ભણે ….એવા સદગુરૂ … કોઇ બ્રાહ્મણ કોઇ વાણીયા…